Now Playing
આજ મારા મંદિરીયા
Aj mara mandiriya
ગુજરાતી
આજ મારા મંદિરીયામાં માવે શ્રીનાથજી ....?
જોને સપની કેવા રુમઝુમ આવે શ્રીનાથજી ....? આજ મારા......
જસોદાના જ્યાને નંદના દુહલારા ....?
મંગલાની ઝાંખી કેવા આપે શ્રીનાથજી ....? આજ મારા .....
જરકશી જામો ધરી ઊભા શ્રીનાથજી ....?
જગતના છે સાથે સાયા સુખ શ્રીનાથજી ....? આજ મારા .....
મોદન માલા મોતીવાલી ઘરે શ્રીનાથજી ...?
હો પુષ્પમાળા ઉપર ઝૂલ વારી શ્રીનાથજી ....? આજ મારા ...
શ્રીનાથજીને પાને જાજર શોભે શ્રીનાથજી
સ્વરૂપ દેખી મુનિવરના મન લોભે શ્રીનાથજી....? આજ મારા
ભાવભરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી
વેળાવ જનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી ....? આજ મારા
શ્રી વલ્લભના સ્વામી ને અંતર્યામી
હેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી....? આજ મારા .....
Pronunciation / ઉચ્ચાર
aaj maara mandiriya maa maave shreenathji...
jone sapna kevaa rumzum aave shreenathji... aaj maara...
jasodanaa jyaane nandnaa duhlaaraa...
mangalani jhaankhi kevaa aape shreenathji... aaj maara...
jarkashi jaamo dhari ubhaa shreenathji...
jagatnaa chhe saathe saayaa sukh shreenathji... aaj maara...
modan maalaa motiwaali ghare shreenathji...
ho pushpamaalaa upar jhool vaari shreenathji... aaj maara...
shreenathjine paane jaajar shobhe shreenathji
swaroop dekhi munivarnaa man lobhe shreenathji... aaj maara...
bhaavbhari bhajo tame baal krishna laalji
velaav janane ati ghanaa vhaalaa shreenathji... aaj maara...
shree vallabhnaa swaami ne antaryaami
hejo amne vrajmaa vaas shreenathji... aaj maara...