ઝાલર ઘંટા વાગે ચંપારણ ગામે

Jhaalar ghanta vaage Champaran gaame

ઝાલર ઘંટા વાગે ચંપારણ ગામે શરણાઈયુના સાદે આજ પખવાજ વાગે વાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે તેલંગ કુલ દીવો ઈલ્લમાજી જીવો ……૨ મોતીડે વધાવો રે આજે આનંદ એનો છે વાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે દુધડીયે નવરાવ્યા તિલક કરાવ્યા……૨ ઉપરણા ઓઢાડ્યા રે આજે આનંદ એનો છે વાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે કાશી ભણી આવ્યા વેદ શીખી આવ્યા ……૨ પુષ્ટિમાર્ગ સ્થાપ્યો રે આજે આનંદ એનો છે વાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે નામ નિવેદન દીધા પોતાના કરી લીધા ……૨ જીવોને શરણે લીધા રે આજે આનંદ એનો છે વાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે યમુના પાન કીધા વ્રજના સુખ દીધા ……૨ ગોવર્ધન પાયા રે આજે આનંદ એનો છે વાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે ઝાલર ઘંટા વાગે ચંપારણ ગામે વાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે
Jhaalar ghanta vaage Champaran gaame Sharanaaiyu-na saade aaj pakhavaaj vaage Vaala maara Vaishnav re aaje aanand seno chhe Telang kul divo Illamaji jivo… (2) Motide vadhaavo re aaje aanand eno chhe Vaala maara Vaishnav re aaje aanand seno chhe Dudhdiy-e navraavya tilak karaavya… (2) Uparna odhaadya re aaje aanand eno chhe Vaala maara Vaishnav re aaje aanand seno chhe Kaashi bhani aavya ved shikhi aavya… (2) Pushtimarg sthaapyo re aaje aanand eno chhe Vaala maara Vaishnav re aaje aanand seno chhe Naam nivedan didha potaana kari lidha… (2) Jivone sharane lidha re aaje aanand eno chhe Vaala maara Vaishnav re aaje aanand seno chhe Yamuna paan kidha Vrajna sukh didha… (2) Govardhan paaya re aaje aanand eno chhe Vaala maara Vaishnav re aaje aanand seno chhe Jhaalar ghanta vaage Champaran gaame Vaala maara Vaishnav re aaje aanand seno chhe